SPEAKING ENGLISH MASTER CLASS

SPEAKING ENGLISH MASTER CLASS

Program Structure:

What You'll Get Inside This Premium Course

1.Structured Video Course

આ Premium Course માં તમને મળશે step-by-step pre-recorded video lessons, જે સરળ ભાષામાં design કરવામાં આવ્યા છે જેથી તમે તમારી own pace પર શીખી શકો. દરેક module logically structured છે જેથી learning journey સરળ અને effective બને.

2.Practical Learning Approach

આ માત્ર theory course નથી. દરેક lesson સાથે તમને મળશે practical examples, implementation techniques અને real-life applications, જેથી તમે શીખેલી દરેક વાતને તરત જ જીવનમાં ઉપયોગ કરી શકો.

3.Action Tasks & Practice Exercises

દરેક module પછી તમને મળશે Action Tasks, Practice Exercises અને Assignments. આ exercises તમને concepts વધુ સારી રીતે સમજવામાં અને practical confidence build કરવામાં મદદ કરશે.

4. Lifetime Access

એકવાર enroll કર્યા પછી તમને મળશે 1 Year access.  તમે કોઈપણ lesson ને ગમે તેટલી વખત ફરી જોઈ શકો છો અને તમારી convenience મુજબ શીખી શકો છો.

5.Downloadable Resources

તમને મળશે Workbook અને Supporting Resources, જે તમારી learning ને વધુ effective બનાવશે.

6.Learn at Your Own Pace

કોઈ pressure નથી…
કોઈ fixed timing નથી…
તમે તમારા સમય પ્રમાણે, તમારી speed મુજબ આખો course complete કરી શકો છો.

7.Confidence Building Activities

Course દરમિયાન આપવામાં આવેલી Practice Activities, Speaking Exercises અને Presentation Tasks તમને confidence વધારવામાં અને real-world communication improve કરવામાં મદદ કરશે.

8.Certificate of Completion

Course સફળતાપૂર્વક complete કર્યા પછી તમને મળશે

9.Certificate of Completion

જે તમારા learning commitment અને skill development નું recognition રહેશે.

10.Start Your Transformation Today

જો તમે તમારી English Speaking, Communication Skills, Public Speaking અને Overall Confidence ને next level પર લઈ જવા માંગો છો,  તો આજે જ આ Premium Video Course શરૂ કરો.

Learn Anytime. Practice Consistently. Transform Yourself.

  • HEY! I HAVE A SPECIAL WELCOME MESSAGE FOR YOU BEFORE YOU GO AHEAD
  • SUCCESS MINDSET
  • INTRO SESSION
  • INDICATION WITH TONGUE TWISTERS
  • WAYS OF SPEAKING
  • COMMUNICATION WITH THERE
  • PRACTICE SESSION
  • TIPS FOR IMPROVING YOUR SPOKEN ENGLISH FLUENCY
  • SEVEN HABITS WITH ARTICLES
  • MANNERS
  • PRACTICE WITH HAVE TO
  • FAMILY AND RELATIONS WITH WH
  • VOCABULARY AND PRONUNCIATION WITH PRACTICE
  • ORGANS OF THE SENTENCE
  • PREPOSITION
  • PREPOSITION PART-2
  • VERBS
  • SIMPLE PRESENT TENSE
  • SPT PRACTICE
  • PRACTICE WITH ALWAYS
  • SPT NON WH PRACTICE
  • SPT WH PRACTICE
  • PRACTICE SESSION SPT-1
  • PRACTICE SESSION SPT-2
  • SPT RULE 1
  • PRACTICE SPT 2
  • FUTURE TENSE
  • PAST TENSE
  • PRESENT PERFECT TENSE AND PRESENT PERFECT CONTINUOUS TENSE
  • MODAL AND GOING TO
  • CONJUNCTION
  • ADJECTIVE
  • PUNCTUATIONS
  • PAST AND FUTURE CONTINUOUS TENSE
  • PAST PERFECT AND FUTURE PERFECT CONTINUOUS TENSE
  • HOW TO WRITE YOUR SPEECH
  • HOW TO PRESENT YOUR SPEECH
SPEAKING ENGLISH MASTER CLASS
  • Enrolled2449
  • Lectures35
  • Skill LevelBeginner
  • LanguageEnglish
  • CertificateYes
  • InstructorMayur Soni
Share: