About Us

Helping You Create a Rich Life Through Scientific Transformation

Transform Your Mind. Transform Your Identity. Transform Your Life. Success isn't created by luck.
Success is created by the person you become.
દરેક વ્યક્તિ પોતાના જીવનમાં Health, Happiness, Wealth, Loving Relationships અને Meaningful Success ઇચ્છે છે.
પણ મોટાભાગના લોકો માત્ર Goals બદલે છે...
અમે Identity બદલીએ છીએ.
Welcome to MayurSoni.in, where Science, Spirituality, Psychology, Leadership, and Practical Implementation come together to help you create extraordinary results in every area of life.

Mindset Transformation

Break limiting beliefs and develop empowering thought patterns that create lasting success.

Manifestation Coaching

Learn practical manifestation techniques to attract opportunities, abundance, happiness, and your dream life.

Mayur Soni delivering a TEDx talk at DTSS College of Law
Mayur Soni addressing an audience with a headset microphone
Mayur Soni conducting a live coaching seminar
Participants at a Mayur Soni seminar and graduates holding their certificates
Our Mission

To Help People Create a Rich Life from the Inside Out.

અમારો વિશ્વાસ છે કે Real Transformation બહારથી નહીં, અંદરથી શરૂ થાય છે.

જ્યારે તમારો Mind બદલાય, તમારી Identity બદલાય, તમારી Energy બદલાય, ત્યારે તમારી Reality પણ બદલાય છે.

અમારું Mission છે હજારો લોકોને એવી Practical System આપવી, જેના દ્વારા તેઓ પોતાના જીવનમાં Health, Relationship, Career, Business, Money અને Happiness માં લાંબા ગાળાનો બદલાવ લાવી શકે.

Our Vision

Creating a World Where Every Person Lives Their Dream Life

અમે એવું વિશ્વ બનાવવું માંગીએ છીએ જ્યાં લોકો માત્ર Successful નહીં પણ Peaceful, Purposeful અને Spiritually Aligned પણ બને.

અમારો Vision છે લાખો લોકોને Scientific Personal Transformation દ્વારા પોતાના શ્રેષ્ઠ જીવન સુધી પહોંચાડવાનો.

WHY CHOOSE MS LIFE COACHING

Transform Your Mindset. Transform Your Life.

Mindset Transformation

Break limiting beliefs and build empowering thought patterns.

Manifestation Mastery

Learn practical manifestation techniques to create the life you desire.

Purpose & Goal Clarity

Discover your purpose and take focused action toward meaningful goals.

Success & Confidence

Build unshakable confidence and unlock your true potential.

Lives Transformed

100K+

Lives Transformed
Books Author

4+

Books Author
Years Experience

10+

Years Experience
Winning Award

12

Winning Award
Star Reviews

4.9

Star Reviews
Why Thousands Trust Us

The 5 Pillars of MS Life Coaching

A Mission Beyond Coaching. A Legacy of Transformation.

છેલ્લા 21+ વર્ષથી Education ક્ષેત્રમાં અને 10+ વર્ષથી Life Coaching Industry માં, અમારું એક જ Mission રહ્યું છે... People's Life Transform કરવાનું.

અમે માનીએ છીએ કે દરેક વ્યક્તિની અંદર અસીમ શક્તિ છે. જરૂર છે માત્ર Limiting Beliefs તોડવાની, સાચી Identity બનાવવાની અને જીવનને નવી દિશા આપવાની.

Rich Life Mission

Creating a Rich, Balanced & Purposeful Life

અમારું સમગ્ર Coaching Ecosystem Panchshakti Framework પર આધારિત છે, જે તમને જીવનના 5 મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં સફળતા અને સંતુલન બનાવવામાં મદદ કરે છે.
કારણ કે Rich Life એટલે માત્ર પૈસા નહીં... પરંતુ Health, Relationship, Career, Money અને Faith માં સમૃદ્ધ જીવન.
કારણ કે Faith Foundation છે... અને સાચું પરિવર્તન અંદરથી શરૂ થાય છે.

Sankalp Shakti

Awaken Your Inner Power

તમારી Transformation Journey અહીંથી શરૂ થાય છે.
અહીં તમે શીખશો Scientific Manifestation, Life Coaching અને Panchshakti Framework, જેથી તમે તમારી અંદરની શક્તિને ઓળખી શકશો અને એક શક્તિશાળી Sankalp બનાવી શકશો.

Sankalp Purti

Turn Your Sankalp Into Reality

સંકલ્પ માત્ર વિચાર ન રહે... તે હકીકત બને.
તેના માટે અમે Workbook આધારિત ટ્રેનીંગ આપીએ છીએ જે Healing, Practical Manifestation Techniques અને Daily Implementation દ્વારા તમને તમારા Goals સુધી પહોંચવામાં મદદ કરે. અમે ફક્ત માર્ગદર્શન નથી આપતા, અનુસરવામાં પણ મદદ કરીએ છીએ.

Sankalp Siddhi

10 Years of Growth in Just 1 Year

સંકલ્પ પૂર્તિ પછી અમારું Next સ્ટેપ છે તમને એ વ્યક્તિ બનાવવાનું જેને મેનીફેસ્ટેશન કરવું ના પડે પણ સ્વયં થાય અને એ શક્ય છે. આ સ્ટેપમાં Advanced Manifestation, NLP, Healing, Communication Skills અને Life Mastery દ્વારા તમને તમારા Next Version બનાવામાં મદદ કરીએ છીએ.

Abundance

Create Impact. Inspire People. Build a Legacy.

જ્યારે તમે પોતાનું જીવન બદલો છો... ત્યારે બીજાના જીવનમાં પણ પ્રકાશ લાવવાનો સમય આવે છે.
તમે પોતે Certified Life & Manifestation Coach બની શકો છો, લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકો છો અને Rich Life Mission ને દુનિયાના વધુ લોકો સુધી પહોંચાડી શકો છો.