Event Images

ભયમુક્ત ઇંગ્લિશ સ્પીકર બનો, 3 કલાકની લાઈવ ઇંગ્લિશ સ્પીકિંગ વર્કશોપ, ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્પીકિંગ ટ્રેનર અને કોચ મયુર સોની દ્વારા. 

 

તારીખ અને સમય: 8 ઓક્ટોબર, રવિવાર, સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી. 

 

Session 1: "3 Secrets for Speaking in English" 

  • વર્કશોપનો પરિચય, 3 આધારસ્તંભો, પ્રેક્ટિકલ ટિપ્સ અને લાઈવ એકટીવીટી  

Session 2: “Zero to Hero Method for Speaking English Fearlessly and Fluently”

  • કોન્ફિડન્સ બિલ્ડીંગ એક્ટિવિટી 
  • ઇંગ્લિશ સ્પીકિંગમાં ભય અને ખચકાટ દૂર કરવા માટેની ટિપ્સ તથા પદ્ધતિ 
  • ઇંગ્લિશમાં થતી સમસ્યાઓને દૂર કરવાના ઉપાયો તથા પ્રેક્ટિસ

Session 3: “How to Prepare Your Presentation”

  • પ્રેજેંટેશન બનાવવાની સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિ 
  • કેવી રીતે શ્રોતાઓને જોડી રાખવા અને આત્મવિશ્વાસથી બોલવું 
  • SEE પ્રિન્સિપાલનો ઉપયોગ 
  • Verbal અને Non verbal સ્કીલ્સનો પરિચય 

Session 4: "Conversational Skills and Live Conversation Activities" 

  • જોબ, બિઝનેશ કે પર્સનલ લક્ષ આધારિત વન ટુ વન અથવા વન ટુ મેની Conversation કેવી રીતે કરવું. 
  • રસપ્રદ એક્ટિવિટી તથા પ્રેક્ટિસ

Session 5: “The ROT Rule and Tense Guidance”

  • ભાષાંતર કરવાની સૌથી સરળ પદ્ધતિની સમજ “ધ ROT રૂલ”
  • ઇંગ્લિશ ટેન્સ શીખવાની સ્ટોરી પદ્ધતિ

Session 6: “TQSQ Method for Preparing Any Speech”

  • TQSQ પદ્ધતિ 
  • લાઈવ ડેમોન્સ્ટ્રેશન 

Session 7: "How to Learn English from Basics to Advance" 

  • ઇંગ્લિશ ગ્રામર અને શબ્દભંડોળ (Vocabulary) ગાયડન્સ 
  • વોઇસ કોલ અને વિડિયો કોલ દરમિયાન કેવી રીતે વાત-ચિત કરવી 
  • બેઝિક થી એડવાન્સ ઇંગ્લિશ સ્પીકિંગનો સંપૂર્ણ ગાયડન્સ 

Session 8: "Q & A”

  • પ્ર્શ્નોત્તરી સેશન 

 

  • લાઈવ વર્કશોપ અટેન્ડીઓને વર્કશોપ ફ્રી ઇંગ્લિશ સ્પીકિંગ ટેમ્પ્લેટ તથા ebook મળશે.  
  • 5 લકી લાઈવ વર્કશોપ અટેન્ડીને મારી આવનાર "How to master English" બૂક તદ્દન ફ્રી મળશે. 
Event Detail
  • Start Date8 October, 2023
  • Start Time10:00 AM
  • End Date8 October, 2023
  • End Time01:00 PM
  • LocationZOOM